અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવતા સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, જેના પગલે અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને જીવન ...
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કેમ મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ નવા નિવેદનો સામે યુદ્ધમાં અસમંજસની સ્થિતિ પેદા કરી રહ્યા છે. ઈરાનનો દાવો છે કે અમેરિકા શાંતિનો દેખાડ ...
જામનગર શહેરના સીટી સી. ડિવિઝન વિસ્તારમાં પોલીસે બાઇક પર અંગ્રેજી દારૂ સાથે હેરાફેરી કરી રહેલા એક યુવકને ઝડપી પાડ્યો છે. અને બાઈક તેમજ દારૂ વગેરે કબજે કરી લીધા છે.
પંચમહાલની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. આજે (30મી માર્ચ) લેવાયેલી બી.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષામાં બિઝનેસ મેનેજમેન્ટ વિષયના પેપરમાં સેમેસ્ટર-2ના પ્રશ્નો પૂછાતા પરીક ...
ભારતમાં CCTV કેમેરાના જોખમને પગલે CCTVની સિક્યુરિટી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં મોટાભાગે ચાઈનીઝ કેમેરા વેચવામાં આવી રહ્યા છે, જે લોકોની સિક્યુરિટી માટે ગંભીર ખતરો છે. એક રિપોર્ટ મુજબ, આગામી ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઇડામાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની ભેટ આપ્યાના બીજા જ દિવસે એક કાર્યક્રમમાં જૂની યાદો તાજી કરી હતી. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હ ...
ઈરાન-અમેરિકા યુદ્ધમાં એક તરફ શાંતિ અને સમાધાનની વાત થઈ રહી છે અને બીજી તરફ સતત હુમલાઓ થઈ રહ્યા છે. આ તબક્કામાં અમેરિકાની એરસ્ટ્રાઈકમાં ઈરાની એરલાઈન્સનું એક વિમાન ક્ષતિગ્રસ્ત થયું છે. ઈરાનની એરલાઈન્સ મ ...
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી લાંબા સમયથી મુખ્યત્વે મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો બની જાય છે. પરંતુ હવે કોંગ્રેસ આ જંગને ત્રિકોણીય બનાવવા માટે ગંભીર પ્રયાસ કરી રહી છે ...
Gujarat Weather Update: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ...
- અકસ્માતોનું કેન્દ્ર બનેલો વડાલા ગેસ પ્લાન્ટ સામેનો હાઈવે કટ બંધ કરવામાં નહીં આવતા વાહનચાલકોમાં રોષ : હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં હોવાના આક્ષેપો નડિયાદ : ખે ...
ડાકોર : ડાકોર નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલને પગલે નગરની સ્વચ્છતા જોખમાતા નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ એક્શનમાં આવી છે. સફાઈ કામદારો કામ પર ન આવતા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે રસ્તા પર ઉતરી સફાઈ ...
- પ્લોટ નંગ 1 થી 57 ખાલી કરાવવામાં તંત્રેની 'રહેમનજર'નો આક્ષેપ : સત્તાધારી પક્ષના નેતાની 3 થી 4 દુકાનો હોવાની ચર્ચા નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને વહીવટી લકવાની સ્થિતિ સપાટી પર આવી છે.